કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

મહેસાણા પી. આઈ અનિરુદ્ધ કામળીયા એ L.C.B પોલીસ માં કમાન સંભાળતા બૂટલેગર ઉપર બોલાવી તવાઈ

👉 ક્રેટા ગાડી માં ભરેલ વિદેશી દારૂ નો જથ્થો 3.25 લાખ રૂપિયા નો દારૂ કુલ મળી 8.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો 

મહેસાણા જિલ્લામાં L.C.B પોલીસ માં નવ નિયુક્ત નિમણૂક કરેલ પી. આઈ અનિરુદ્ધ કામળીયા ને L.C.B પોલીસ સ્ટેશન સોંપતા જ પી. આઈ એકશન મોડમાં જોવા મળ્યા હતા. બુટલેગરો ને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે આવા તત્વો જે જીલ્લા ની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેમની ઉપર તવાઈ બોલાવવા આવશે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહેસાણા L.C.B પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન A.S.I પિયુષભાઈ તથા P.C જોરાજી કડવાજી નાઓ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે દેલવાડા ગામેથી એક ક્રેટા ગાડી GJ 06 PH 7494 માંથી વિદેશી દારૂ નો જથ્થો ભરેલ બોટલ નંગ 1229 કિંમત કુલ 3.25.306/- લાખ રૂપિયા તથા ક્રેટા ગાડી કિંમત 5.00.000/- લાખ રૂપિયા આઇફોન મોબાઈલ કિંમત 20.000/- એમ કુલ મળી 8.45.306/- લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી.

Leave a Comment

और पढ़ें