કડી પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ GUJCTOC કરી કડક કાર્યવાહિ ના શ્રી ગણેશ કર્યા ઓપરેશન મિડ નાઈટ :- કડી પોલીસ મોડી રાત્રે ગુનેગારો ના દરવાજા ખખડાવતા ગુનેગારો માં ફફડાટ વ્યાપો કડી માં DYSP ડો. હાર્દિક પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સપનાંઓ નું ઘર :- કડી તાલુકા પંચાયત દ્ધારા ગ્રામીણ વિસ્તારમાં રહેતા ધર વિહોણા પરિવાર ના રહેણાંક હેતુ ઘરથાળ ના મફત પ્લોટ આપવામાં આવ્યા મહેસાણા ના કલેકટર ઓચિંતા પહોંચ્યા કડી :- નગરપાલિકા, પોલીસ સ્ટેશન,થતા અન્ય ગામોની લીધી મુલાકાત ઓનલાઇન ગેમે ચોર બનાવ્યો:- ગેમ રમવા પૈસા હારી જતા પોતાનો શોખ પુરા કરવા યુવક બાઈક ચોરવાની શરૂઆત કરી પછી પી. આઈ. એ.એસ. રબારી ના ઝપેટે ચડતા પોલીસે પર્દાફાશ કર્યો

પાટણ SOGએ લૂંટેરી દુલ્હન ટોળકીનો મુખ્ય સાગરીતને પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલી ગદોસણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો…

પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને લૂંટેરી દુલ્હન ટોળકીના એક મુખ્ય સાગરીતને પકડવામાં સફળતા મળી આ આરોપી લાંબા સમયથી ફરાર પોલીસે બનાસકાંઠાના હડાદ પંથકના જીતુ કોદરવીને પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલી ગદોસણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો આ ગુનો પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામના ઘનશ્યામ ઠાકોર સાથે થયેલી છેતરપિંડીનો ટોળકીએ લગ્ન કરાવી આપવાના બહાને તેમની પાસેથી Rs.2,15,000 પડાવી લીધા ત્યારબાદ, 29 સપ્ટેમ્બર 2025ના રોજ ઘનશ્યામ ઠાકોરને.

રેણુકા ગમાર નામની લૂંટેરી દુલ્હન સાથે પરણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ મામલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો પાટણ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે 15મે 2026 થી 31મે 2026 સુધી એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું SOGના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી રહ્યો તપાસ દરમિયાન SOG ટીમને ચોક્કસ બાતમી મળી.

છેતરપિંડીના આ ગુના (BNS કલમ- 318(4), 61(2))માં સામેલ મુખ્ય સાગરીત જીતુ રાવજી સોમા કોદરવી ગદોસણ ચોકડી પાસે ઊભો બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો પોલીસે આરોપીની BNS કલમ 35(1)(j) મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી.

Leave a Comment

और पढ़ें